Posts

Showing posts from January, 2019

ચિત્રકાર બિપિન સોની સાથે ની મુલાકાત અંગે અહેવાલ

Image
અહેવાલ                                                                        તા.૨૬-૦૧-૨૦૧૯ વિષય :- આર્ટ ગેલેરીની મુલાકાત અંગે ....                                  માં આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશનમાં તારીખ ૨૫/૦૧/૨૦૧૯ ના શુક્રવારના રોજ ૧૧:૦૦કલાકે ભુજના પ્રખ્યાત ચિત્રકાર (કલાકાર) બિપીનભાઈ સોની દ્વારા તૈયાર કરવામાં આવેલી આર્ટ ગેલેરીની મુલાકાત લેવા માટે અમારા પ્રા. અંકિતસર લઈ ગયા હતા.              આર્ટ ગેલેરીમાં એમણે બિપીનસરે તૈયાર કરેલ તમામ ચિત્રોની માહિતી આપી હતી.તેમના તમામ ચિત્રો લગભગ શિવ ભગવાનને ધ્યાનમાં લઈને તૈયાર કર્યા છે.અને એમણે ચિત્ર કઈ રીતે તૈયાર કર્યું છે અને તે બનાવવાં પાછળનો હેતુ શું હતું. આવી તમામ માહિતી એમણે આપી હતી. બીપીનસરે શિવ ભગવાન ના ચિત્રો બનાવ્યા છે.જેમાં રાગ ...