Report on Street play
ભુજ તા.૨૮/૧૨/૧૮ વિષય: શેરી નાટક અંગે અહેવાલ મા આશાપુરા કોલૅજ મા તા.૨૮/૧૨/૧૮ ના રોજ શેરી નાટક નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સમુહ નો વિષય મત અધિકાર નો સાચો ઉપયોગ કરી એક સારા નેતા પસંદ કરવા. એવો મેસેજ આપે છે. આ નાટક મા એક એવા નેતા ને લોકો વોટ આપે જે ચુંટણી મા તો મોટા-મોટા વાયદા કરે છે પણ જયારે ચુંટાઈ જાય છે,તયારે તેને જનતા ની સમસયા ની કોઈ ચિંતા થતી નથી. આ નાટક મા મારો રોલ એક પોલિસ નો હતો.જે ફરજ નિભ...