Report on Street play

                                                                ભુજ
                                                          તા.૨૮/૧૨/૧૮
   
             વિષય: શેરી નાટક અંગે અહેવાલ
   
             મા આશાપુરા કોલૅજ મા તા.૨૮/૧૨/૧૮ ના રોજ શેરી નાટક નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સમુહ નો વિષય મત અધિકાર નો સાચો ઉપયોગ કરી એક સારા નેતા પસંદ કરવા. એવો મેસેજ આપે છે.
 આ નાટક મા એક એવા નેતા ને લોકો વોટ આપે જે ચુંટણી મા તો મોટા-મોટા વાયદા કરે છે પણ જયારે ચુંટાઈ જાય છે,તયારે તેને જનતા ની સમસયા ની કોઈ ચિંતા થતી નથી.

 આ નાટક મા મારો રોલ એક પોલિસ નો હતો.જે  ફરજ નિભાવતો નથી.તે છોકરી ની મદદ કરવા ને બદલે અસામાજીક તતવો ને વેગ આપે છે. અને જે છોકરીઓ તેના પાસે મદદ ની આશા એ જાએ છે તેને પણ તે પોલિસ વાળો ના કહે છે.

તયારે એ છોકરી નેતા પાસે જાએ છે પરંતુ તયા પણ તેને કોઈ મદદ મળતી નથી.તયારે એ છોકરી શપથ લે છે કે હવે જયારે ચુંટણી હશે તયારે આવા નેતા ની કાઈ હાલવા દેશે નહિ. અને એક સારા નેતા ને વોટ આપશે.

 આમ, આ નાટક કરવાની અમને ખુબ જ મજા આવી.જેની વિડિયો નીચે છે.આ નાટક અમારા અધયાપક અંકિત સર જોષી ના માગૅદશૅન હેઠળ અમે તૈયાર કરયુ હતુ.
આમ, અમારૂ આ નાટક અમારા માટે ખુબ જ યાદગાર રહેશે.   

Comments

Popular posts from this blog

મહાકાવ્યના લક્ષણો અને રઘુવંશમ્

જુથ ચર્ચા અંગે નો અહેવાલ