જુથ ચર્ચા અંગે નો અહેવાલ

                                                                                                                                                   ૧૩/૨/૨૦૧૯
ભુજ





                             વિષય: જુથ ચર્ચા અંગે નો અહેવાલ



                      મા આશાપુરા કોલૅજ આફ એજયુકેશન દ્વારા તારીખ ૪/૨/૧૯ રોજ જુથ ચર્ચા નુ આયોજન કરવામા આવ્યુ હતુંં. જેમા ૧૦-૧૦ ના કુલ ૫ જુથ પાડવામાં આવ્યા હતા. અમારા જુથ ચર્ચા નો વિષય: તરુણાવસ્થાની જરુરિયાત તેમજ સમસ્યા અને માર્ગદર્શન હતું.

                       અધ્યક્ષ તરીકે ગુંસાઈ કૃપા તેમજ રિપોટૅર તરિકે હું (જોષી અપેક્ષા) હતાં. કુલ સભ્યો માં હેડાઉ નિધિ , જોષી આરતી, જોષી નિશી , જોષી સુરભી, હિરાણી રસીલા, જાડેજા મેહલ, ખલિફા સારંગા ,ખલિફા સુરૈયા હતા.

                        તરુણાવસ્થા દરમિયાન થતી જરૂરિયાત અને તે અવસ્થા સમયે ઉદભવતા સવાલ અને મુશ્કેલીઓની ચર્ચા કરવામા આવી. તેમજ શિક્ષક તરીકે તેનુ માર્ગદર્શન આપવું તે અંગે જ્ઞાન મેળવ્યુ.

Comments

Popular posts from this blog

મહાકાવ્યના લક્ષણો અને રઘુવંશમ્