મહાકાવ્યના લક્ષણો અને રઘુવંશમ્
● નામ:- જોષી અપેક્ષા બી. ● રોલ નં:- 15 ● વિષય:- સંસ્કૃત પધ્ધતિ ■સંસ્કૃત મહાકાવ્યના લક્ષણો અને અન્ય મહાકાવ્ય તરીકે રઘુવંશમ્ ની મૂલવણી કરવી. પ્રસ્તાવના:- "સર્ગબધ્ધો મહાકાવ્યમ્ મહતામ્ ચ મહચ્ચ યત્" અર્થાત સર્ગબધ્ધ ,અભિનેયાર્થ,આખ્યાયિકા કથા અને અનિર્બધ્ધ આમાંથી સર્ગબધ્ધ કાવ્ય ને ભામહે મહાકાવ્ય કહ્યું. આવું કહેવા પાછળનું તેનુ પ્...