જુથ ચર્ચા અંગે નો અહેવાલ
૧૩/૨/૨૦૧૯ ભુજ વિષય: જુથ ચર્ચા અંગે નો અહેવાલ મા આશાપુરા કોલૅજ આફ એજયુકેશન દ્વારા તારીખ ૪/૨/૧૯ રોજ જુથ ચર્ચા નુ આયોજન કરવામા આવ્યુ હતુંં. જેમા ૧૦-૧૦ ના કુલ ૫ જુથ પાડવામાં આવ્યા હતા. અમારા જુથ ચર્ચા નો વિષય: તરુણાવસ્થાની જરુરિયાત તેમજ સમસ્યા અને માર્ગદર્શન હતું. ...